Navigation

 admin@harekrishnabooks.store  +91-94298 29020

કૃષ્ણભક્તિની અનુપમ ભેટ

કૃષ્ણભક્તિની અનુપમ ભેટ

By કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ​
 50

દુનિયાના ગમે તેટલા પૈસા આધ્યાત્મિક સ્વતંત્રતાને ખરીદી શક્તા નથી . તેમ છતાં તે એવી વસ્તુ છે કે જે સૌથી દુર્લભ , સૌથી મૂલ્યવાન તેમ જ સર્વ દ્વારા સૌથી વધારે ઇચ્છિત વસ્તુ છે . અને તે ગરીબ તેમ જ ધનવાન બંને માટે સરખી જ રીતે ઉપલબ્ધ છે . શું આપ આપના જીવનમાં આ ભેટ પ્રાપ્ત કરવા ઇચ્છો છો ? અહીં તેને પ્રાપ્ત કરવા માટેનાં પગથિયાં આપેલાં છે , જે ક્રમિક રીતે આગળ વધવામાં મદદ કરે છે . એક વખતે એક ડગલું ભરીને તમે જોશો કે તમે અનુપમ ભેટ પ્રાપ્ત કરી છે , જે છે ભૌતિક દુ : ખોથી સ્થાયી મુક્તિ .

  Out of stock: Please, check the availability a bit later.

Share:
Nameકૃષ્ણભક્તિની અનુપમ ભેટ
PublisherBhaktivedanta Book Trust
BindingPaperback
Pages104
Weight85 gms
ISBN978-93-88883-28-3

You May Also Like