Navigation

 admin@harekrishnabooks.store  +91-94298 29020

કૃષ્ણભક્તિની પ્રાપ્તિ

કૃષ્ણભક્તિની પ્રાપ્તિ

By કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ​
 40

આધ્યાત્મિક ઉન્નતિ એ આપણી મૂળ ભગવદ્ ભાવનાને પુનઃ જાગૃત કરવાની બાબત છે . શ્રીલ પ્રભુપાદ જેઓ વૈદિક જ્ઞાનમાં વિશ્વના નામાંક્તિ અને સત્તાવાર આચાર્ય છે , તેઓ આ સિદ્ધાંતને સમજવા માટે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રીકૃષ્ણ તરફ દોરી જતા ઉચ્ચતર માર્ગને અનુસરવા માટે આપણને પ્રેરિત કરે છે . એ હવે આપણા હાથમાં છે કે આપણે માયાના આ ભ્રામક કળણમાંથી પોતાની જાતને ઉન્નત બનાવીએ . આ પુસ્તકમાં દર્શાવેલી સરળ છતાં વ્યાવહારિક પદ્ધતિને અનુસરવાથી આપણે અસીમ સુખ અને આનંદના જીવનને પ્રાપ્ત કરી શકીએ છીએ .


Share:
Nameકૃષ્ણભક્તિની પ્રાપ્તિ
PublisherBhaktivedanta Book Trust
BindingPaperback
Pages90
Weight70 gms
ISBN978-93-82716-29-7

You May Also Like