Navigation

 admin@harekrishnabooks.store  +91-94298 29020

કૃષ્ણના પંથે

કૃષ્ણના પંથે

By કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ​
 40

આપણે બધા સુખની શોધ કરી રહ્યા છીએ , પરંતુ આપણામાંના થોડા જ જાણે છે કે સાચા સુખનો આધાર એ કંઈક એવું છે જે સનાતન છે , ક્ષણિક ભૌતિક વસ્તુઓની પેલે પાર રહેલું છે . આપણે આ ક્ષણભંગુર ભૌતિક દેહમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ , તેથી આપણે નાસીપાસ થઈએ છીએ . આત્મા સનાતન છે અને પરમ ભગવાન પણ સનાતન છે , તેથી તેમની વચ્ચેનું પ્રેમનું આદાનપ્રદાન પણ સનાતન છે . કૃષ્ણ ભક્તિ દ્વારા જેમ આપણે આધ્યાત્મિક પ્રગતિ કરીએ છીએ , તેમ આપણે દિવ્ય આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ .

  Out of stock: Please, check the availability a bit later.

Share:
Nameકૃષ્ણના પંથે
PublisherBhaktivedanta Book Trust
BindingPaperback
Pages80
ISBN978-93-84564-28-5

You May Also Like