Navigation

 admin@harekrishnabooks.store  +91-94298 29020

મુકુન્દામાંલા સ્તોત્ર

મુકુન્દામાંલા સ્તોત્ર

By કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ​
 70

મુકુંદમાલા સ્તોત્ર એ રાજર્ષિ કુલશેખર દ્વારા ભગવાન કૃષ્ણને કરવામાં આવેલી પ્રાર્થનાઓ છે , જેથી તેમને ભગવાનની સેવા પ્રાઝ થાય . રાજા કુલશેખર એક સહસાબ્દ પૂર્વે ભારતમાં થઈ ગયા , તેમ છતાં તેમનું મુકુંદમાલા સ્તોત્ર આજે પણ હજી આપણને તે જ જીવંત સંદેશ આપે છે . તે એક આત્મ - સાક્ષાત્કાર પામેલા ભક્તની અનુભૂત વાણી છે કે જેઓ હૃદયપૂર્વક ભગવાનના ગુણગાન ગાય છે અને આપણને પણ તે જ રીતે કરવા માટે વિનવે છે . તેઓ સર્વ લોકોને પોકાર કરીને કહે છે કે જન્મ - મૃત્યુના ચક્રરૂપી ભયંકર વ્યાધિનો ઉપચાર અહીં છે . મુકુંદમાલા સ્તોત્ર રાજા કુલશેખરની ભગવાન કૃષ્ણ પ્રત્યેની દઢ ભક્તિની સરળ અભિવ્યક્તિ છે કે જે મહાન સદ્ભાગ્યને તેઓ દરેક વ્યક્તિને પ્રદાન કરવા ઇચ્છે છે .

  Out of stock: Please, check the availability a bit later.

Share:
Nameમુકુન્દામાંલા સ્તોત્ર
PublisherBhaktivedanta Book Trust
BindingPaperback
Pages188
Weight181 gms
ISBN978-93-83095-51-3

You May Also Like