એમ કહેવાય છે કે પૂર્ણ યોગી મૃત્યુ સમયે પોતાના દેહનો ઇચ્છાનુસાર ત્યાગ કરી શકે છે અને મનની ગતિથી મુસાફરી કરીને આ ભૌતિક બ્રહ્માંડની પેલે પાર રહેલા અભૌતિક ગ્રહોમાં જઈ શકે છે . સૂક્ષ્મ આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ કરીને તમે અન્ય ગ્રહોમાં મુસાફરી કરી શકો છો અને ભગવાનની સૃષ્ટિની અદ્ભુત રચનાઓને જોઈ શકે છો . અથવા તમે ભૌતિક સૃષ્ટિની પેલે પાર સુધી મુસાફરી . કરીને પોતાના સનાતન રહેઠાણ એવા કૃષ્ણના ધામમાં જઈ શકો છો અન્ય ગ્રહોની સરળ યાત્રા પુસ્તક આપને વિશાળ બ્રહ્માંડ તેમજ આધ્યાત્મિક જગતનું વિહંગાવલોકન કરવાની તક આપે છે , જેથી તમે તમારી મુસાફરીના ગંતવ્યસ્થાનની પસંદગી બુદ્ધિપૂર્વક કરી શકો .
Name | અન્ય ગ્રહોની સરળ યાત્રા |
Publisher | Bhaktivedanta Book Trust |
Binding | Paperback |
Pages | 85 |
Weight | 70 gms |
ISBN | 978-93-82176-72-5 |