ભક્તિરસામૃતસિંધુ ભક્તિયોગનું સંપૂર્ણ વિજ્ઞાન આ પુસ્તક ભક્તિયોગનું સંપૂર્ણ વિજ્ઞાન રજૂ કરે છે , જે શ્રીલ રૂપ ગોસ્વામીનાં ભક્તિ રસના ગ્રંથ ભક્તિરસામૃતસિંધુનો સારાંશ છે . તેમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ સાથે પ્રેમસભર ભક્તિ મારફત સંપર્ક સાધવાના ભક્તિયોગના સંપૂર્ણ વિજ્ઞાનનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે . ભક્તિયોગ એ ભગવ à મ પ્રાપ્ત કરવાનો સૌથી મહાન માર્ગ છે અને સાથે સાથે તે અત્યંત સરળ તથા સૌમ્ય પણ છે . આજના આ વિશિષ્ટ યુગમાં તમામ શાસ્ત્રો દ્વારા એ જ માર્ગનું સમર્થન કરવામાં આવેલું છે .
Name | ભક્તિરસામૃતસિંધુ |
Publisher | Bhaktivedanta Book Trust |
Binding | Paperback |
Pages | 451 |
Weight | 536 gms |
ISBN | 978-93-84564-42-1 |