આજકાલ નાસ્તિક વર્ગના લોકોમાં એવી ફેશન થઈ પડી છે કે કોઈ યૌગિક પ્રક્રિયાનું પાલન કરીને ભગવાન બનવાનો પ્રયત્ન કરવો. સામાન્ય રીતે નાસ્તિકો કાલ્પનિક રીતે અથવા તેમના ધ્યાનની શક્તિએ ભગવાન હોવાનો દાવો કરે છે. કૃષ્ણ એ પ્રકારના ભગવાન નથી. તેઓ ધ્યાનની કોઈ પદ્ધતિ ઉપજાવી કાઢીને તેના દ્વારા ભગવાન બનતા નથી કે નથી તેઓ એની અંગ - કસરતો કે તપશ્ચર્યા કરીને ભગવાન બનતા. ખરું કહીએ તો કૃષ્ણને કદી ભગવાન બનવું પડતું નથી, કારણ કે તેઓ બધી રીતે પહેલાંથી જ ભગવાન છે.
Name | કૃષ્ણ |
Publisher | Bhaktivedanta Book Trust |
Binding | Paperback |
Pages | 877 |
Weight | 737 gms |
ISBN | 978-93-82176-44-2 |